|

Seminar: Road Safety

આજરોજ સંસ્થા ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાલનપુર અને જિલ્લા માર્ગ સલામતી સમિતિ ના સંયુક્ત ઉપક્રમે ” માર્ગ સલામતી સેમિનાર” નો આયોજન કરવામાં આવેલ હતું.

સંસ્થાના વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી મિત્રોએ પ્રોગ્રામમાં હાજરી આપેલ હતી.

Similar Posts